LOCK DOWN NEW DUE DATES FOR GST RETURNS


આપ સૌ જાણો છો તેમ લોકડાઉનના કારણે સરકારશ્રી તરફથી જીએસટી અંગે પત્રક તેમજ વ્યાજમાં રાહત આપવા માટે પરીપત્રીય જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ નીચે આપેલ ચાર્ટનો અભ્યાસ આપના માર્ગદર્શન અને પરિપત્રના સરળ અર્થઘટન માટે છે.

વિષય
અવધિ (DURATION)

ટર્નઓવેર રૂ. ૫ કરોડ ઉપર (નવી ડ્યુ ડેઈટ)
ટર્નઓવેર ૫ કરોડ ઉપર અને ૧.૫ કરોડ નીચે (નવી ડ્યુ ડેઈટ)
ટર્નઓવેર ૧.૫ કરોડ ઉપર (નવી ડ્યુ ડેઈટ)
શરત

જીએસટી
ફોર્મ ૩બી
ફેબ્રુઆરી-૨૦૨૦
૨૪/૦૬/૨૦૨૦
(૦૪/૦૪/૨૦ થી વ્યાજ ૯%)
૨૯/૦૬/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)
૩૦/૦૬/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)
આ તારીખ સુધીમાં રીટર્ન અને ટેક્સભરાય તો જ, નહિ તો લેટ ફી અને લાગુ પડતું વ્યાજ જૂની તારીખથી જ લાગશે.
માર્ચ-૨૦૨૦
૨૪/૦૬/૨૦૨૦
(૦૫/૦૫/૨૦ થી વ્યાજ ૯%)
૨૯/૦૬/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)
૦૩/૦૭/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)
અપ્રિલ-૨૦૨૦

૨૪/૦૬/૨૦૨૦
(૦૪/૦૬/૨૦ થી વ્યાજ ૯%)
૩૦/૦૬/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)
૦૬/૦૭/૨૦૨૦
(આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે)

વિષય
અવધિ (DURATION)
નવી ડ્યુ ડેટ
જીએસટી
ફોર્મ ૧(માસિક પત્રક)
ફેબ્રુઆરી-૨૦૨૦
૧૧/૦૩/૨૦૨૦
માર્ચ-૨૦૨૦
૩૦/૦૬/૨૦૨૦
એપ્રિલ-૨૦૨૦
૩૦/૦૬/૨૦૨૦
મે-૨૦૨૦
૩૦/૦૬/૨૦૨૦

વિષય
અવધિ (DURATION)
નવી ડ્યુ ડેટ
જીએસટી
ફોર્મ ૧ (ત્રિમાસિક પત્રક)
જાન્યુઆરી-૨૦૨૦ થી માર્ચ-૨૦૨૦
૩૦/૦૬/૨૦૨૦
એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦
૩૧/૦૭/૨૦૨૦

વિષય(કમ્પોઝીશન સ્કીમ)
અવધિ (DURATION)
નવી ડ્યુ ડેટ
જીએસટીફોર્મ CMP ૮ (ત્રિમાસિક)
જાન્યુઆરી-૨૦૨૦ થી માર્ચ-૨૦૨૦
૦૭/૦૭/૨૦૨૦
જીએસટીફોર્મ CMP ૮ (ત્રિમાસિક)
એપ્રિલ-૨૦૨૦ થી જુન-૨૦૨૦
૧૮/૦૭/૨૦૨૦
જીએસટી ફોર્મ ૪ (વાર્ષિક પત્રક)
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦
૧૫/૦૭/૨૦૨૦

ઉપરોક્ત દર્શાવેલ બાબતની ગાઈડલાઈન્સ આપના રોજબરોજના અનેક પ્રશ્નોના જવાબ માટે મદદ-રૂપ બને એ હેતુસર રજુ કરેલ છે. અત્રે રજુ કરેલી ગાઈડલાઈન્સ એ અમારા અંગત અભિપ્રાયો પર આધારિત છે. જે ગાઈડલાઈન્સને સ્થળ, વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ તેમજ વખતો વખત અમલમાં હોય તેવા કાયદા તથા જે-તે કેસના સંજોગો તથા તેને લાગત આવેલા પરિપત્રો વિગેરેનો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે.

TO DOWNLOAD PDF CLICK HERE

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

NEW VERA SAMADHAN YOJNA-2019

SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS)