Posts

Showing posts from June, 2017

NEW GST 03 : GST RATE SCHEDULE FOR GOODS AND SERVICES

HERE ARE THE GST RATE SCHEDULE FOR GOODS (AS PER DISCUSSION IN THE GST COUNCIL MEETING HELD ON 18/05/2017) (TOTAL PAGES : 213) AND HERE IS THE SCHEDULE OF GST RATES FOR SERVICES AS APPROVED BY THE GST COUNCIL. (TOTAL PAGES : 19)

NEW GST 02 : INVOICE FORMATE

સામાન્ય સમાજના હેતુસર આ સાથે સામેલ નમુના સ્વરૂપ રાજ્યમાં ટેક્સ ઇન્વોઇસ , રાજ્ય બહારનું ટેક્સ ઇન્વોઇસ તથા ઉચ્ચક વેરા અન્વયે બીલ ઓફ સપ્લાય આપને રોજીંદા વ્યવહારમાં ઉપયોગી થશે. NOTE: - નવા આવનારા જીએસટી કાયદા અન્વયે આપના રોજબરોજના અનેક પ્રશ્નોનો જવાબ મળી રહે તે હેતુથી સદરહુ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. જે માર્ગદર્શિકા અમારા અંગત અભિપ્રાયો ઉપર આધારિત છે. તેમજ સ્થળ,વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ તથા વખતોવખત થયેલા કાયદાકીય પરિવર્તનો અસરકર્તા છે. સદરહુ માર્ગદર્શિકાનો ઉપયોગ કરતી વ ે ળાએ, એ વખતે અમલમાં હોય તેવા કાયદા, જે તે કેસના સંજોગો તથા તેને લાગુ પડતા પરિપત્રો વગેરેનો અભ્યાસ કરવો જરૂરી બની રહેછે.

NEW GST 01

જી એસ ટી ના આગમન પહેલા નીચે મુજબની તૈયારી કરો (૧)        જીએસટીના કાયદામાં તમારા ટેક્સ એડવોકેટના નિયમિત રીતેફોનઆપવામાં આવેલ ઇમેલ કે SMS દ્વારાસંપર્કમાં રહો. તથાતેમના તરફથી આપવામાં આવેલી સૂચનાઓનું યોગ્ય પાલન કરો તથા આપના હિસાબનીશને તે બાબતને હિશાબ તથા જીએસટી બાબતે તૈયાર થવા સુચના આપો. (૨)       નિયત સમય મર્યાદામાં તમારા વેટ /   સર્વિસ ટેક્સ / એકસાઈઝ લાગુ પડતા યુનિટને જીએસટીમાં માઈગ્રેટ કરવો તથા જનરેટ થયેલા ARN તમારા સપ્લાયર્સને આપો તેમજતમારા સપ્લાયર્સના / ગ્રાહકોના ARN મેળવી લો. (૩)        તમારા ખરીદી   / વેચાણ/ સેવા કે વસ્તુઓ ના લાગુ પડતા HSN CODE અને જીએસટીનો એક કોઠો બનાવો. (૪)        ખરીદીની આઈટમ વાઈસ ખરીદીબીલ, બીલ ઓફ એન્ટ્રી તથાએકસાઈઝ પેઈડપ્રૂફ સાથેની એક ફાઈલ બનાવો. (૫)        લોકલ ટેક્સ ભરેલ કે એકસાઈઝડયુટી ભરેલ ખરીદીઓની ક્લાસીફીડ નોંધ કરવી જેના ઉપરથી ટેક્સ ક્રેડીટ મેળવવા પાત્રખરીદીઓ તથા તેના પુરાવાઓની યોગ્ય તપાસ થઇ શકે. (૬)        એ તપાસ કરો કે આપની પાસે એક વરસથી વધારે જુનો કોઈ સ્ટોક છે? (૭)       જોહોય તો આવા સ્ટોક નો તાત્ત્કાલીક નિકાલ કરવો. (૮)        તારી