NEW GST 02 : INVOICE FORMATE
સામાન્ય સમાજના હેતુસર આ સાથે સામેલ નમુના સ્વરૂપ રાજ્યમાં ટેક્સ ઇન્વોઇસ, રાજ્ય બહારનું ટેક્સ ઇન્વોઇસ તથા ઉચ્ચક વેરા અન્વયે બીલ ઓફ સપ્લાય આપને રોજીંદા વ્યવહારમાં ઉપયોગી થશે.
NOTE:- નવા આવનારા જીએસટી કાયદા અન્વયે આપના રોજબરોજના અનેક પ્રશ્નોનો જવાબ મળી રહે તે
હેતુથી સદરહુ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. જે માર્ગદર્શિકા અમારા અંગત
અભિપ્રાયો ઉપર આધારિત છે. તેમજ સ્થળ,વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ તથા વખતોવખત થયેલા
કાયદાકીય પરિવર્તનો અસરકર્તા છે. સદરહુ માર્ગદર્શિકાનો ઉપયોગ કરતી વેળાએ, એ વખતે
અમલમાં હોય તેવા કાયદા, જે તે કેસના સંજોગો તથા તેને લાગુ પડતા પરિપત્રો વગેરેનો
અભ્યાસ કરવો જરૂરી બની રહેછે.
Comments
Post a Comment