સ્થાવર મિલકતના હસ્તાંતરના વ્યવહાર માટે આવક વેરામાં ખૂબ જ મહત્વનો સુધારો


આવેલા નાણાકીય બજેટ-૨૦૧૫ના સુધારા મુજબ, તારીખ ૧ જુન, ૨૦૧૫ થી આવક વેરાના કાયદાની કલમ-૨૬૯એસએસ / કલમ-૨૬૯-ટી મુજબ કોઈ પણ સખ્શ દ્વારા સ્થાવર મિલકતના હસ્તાંતરના વ્યવહારના સંદર્ભમાં રૂપિયા ૨૦,૦૦૦/- કે તેથી વધારે રકમ એડવાન્સ કે અન્ય કોઈ પણ સ્વરૂપે, એકાઉન્ટ પેયી ચેક / ડ્રાફ્ટ અથવા બેંકની ઈલેક્ટ્રોનિક ક્લીયરીંગ સિસ્ટમ સિવાય આપી કે સ્વીકારી શકાશે નહિ.

Comments

Popular posts from this blog

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

NEW VERA SAMADHAN YOJNA-2019

Amnesty Scheme for Gujarat Professional tax