SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS)
NEW SCHEME SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS) IS DECLARED BY GOVERNMENT OF INDIA. EASY UNDERSTANDING IS HEREUNDER IN GUJARATI: સબકા વિશ્વાસ ( LEGACY DISPUTE RESOLUTION) સ્કિમ, ૨૦૧૯ ( SVLDRS ) ભારત સરકાર, નાણા મંત્રાલય, મહેસુલ વિભાગ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીઝ એન્ડ કસ્ટમના સર્ક્યુલર નં. ૧૦૭૧/૪/૨૦૧૯-CX તા. ૨૭/૦૮/૨૦૧૯, ૧૦૭૨/૦૫/૨૦૧૯-CX તા. ૨૫/૦૯/૨૦૧૯ અને ૧૦૭૩/૦૬/૨૦૧૯-CX તા. ૨૯/૧૦/૨૦૧૯ થી સબ કા વિશ્વાસ ( LEGACY DISPUTE RESOLUTION ) સ્કિમ, ૨૦૧૯(SVLDRS) જાહેર કરી. ત્યાર બાદ તા. ૧૨/૧૨/૨૦૧૯ રોજ સર્ક્યુલર નં. ૧૦૭૪/૦૭/૨૦૧૯-CX જાહેર કર્યો. જે ના સુધારા સાથેની સમજણ નીચે પ્રમાણે છે. FAQ ૧. ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે ? જવાબ : કેન્દ્ર દ્વારા જાહેર કરેલ આ યોજના કેન્દ્રના વેરા કાયદાઓ જેમ કે, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિગેરેને આવરી લે છે. ૨. ક...