New VERA SAMADHAN YOJNA-2019 is declared by Gujarat Government on 06/12/2019. Here is the Easy Understanding of the Yojna in Gujarati: વેરા સમાધાન યોજના-૨૦૧૯ ગુજરાત સરકાર, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : જીએસટી-૧૦૨૦૧૯-૧૦૦૬-ઠ ની તારીખ:૦૬/૧૨/૨૦૧૯ ના રોજના સુધારા સાથેની વેરા સમાધાન યોજના-૨૦૧૯ ની સમજણ નીચે પ્રમાણે છે. ૧. ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે ? જવાબ : (૧) ગુજરાત વેચાણ વેરા કાયદો, ૧૯૬૯ , (૨) ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩ , (૩) કેન્દ્રીય વેચાણ વેરો, ૧૯૫૬ , (૪) ધી મુંબઈ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેક્ષેસન એક્ટ, ૧૯૬૭ , (૫) ધી ગુજરાત ટેક્ષ ઓન એન્ટ્રી ઓફ સ્પેસીફાઈડ ગુડ્સ ઈનટુ લોકલ એરીયાઝએક્ટ, ૨૦૦૧ ,(૬) ગુજરાત પરચેઝ ટેક્ષ ઓન સુગરકેન એક્ટ, ૧૯૮૯ વિગેરે કાયદાનો સમાવેશ થાય છે. ૨. ક્યાં તબક્કે લાગુ પડે ? જવાબ: આકરણી, ફેર આકારણી, રિવિઝન અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ લઇ શકશે. ૩. ક્યાં સુધીમાં આરજી થઇ શકે ?...
direct export igst paid bill creating
ReplyDelete