Posts

Showing posts from October, 2022

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

  E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST કેમ છો આપ સર્વે ? આશા રાખીએ બધા મજામાં જ હશો ... કોરોનાને લગભગ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને ત્યાર પછીનું નવું નાણાકીય વર્ષ - ૨૦૨૨ - ૨૩ લગભગ અડધું પૂર્ણ થઈ ગયું છે . આથી , સરકાર ટેક્સને લગતા નવા સુધારાઓ લાવે છે અને આ સુધારાઓનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે . અમો , આવા જ એક સુધારા બાબતે આપ સમક્ષ થોડી માહિતી રજુ કરવાનો પ્રયાસ કરીએ છીએ .   ૧ એપ્રિલ   ૨૦૨૨ પહેલા જે વેપારીનું Turnover ( નાણાકીય વર્ષ ૨૦૧૭ - ૧૮ થી ૨૦૨૧ - ૨૨ના કોઈ પણ ) નાણાંકીય વર્ષમાં રૂ . ૨૦ કરોડથી ( તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨ થી રૂ ૧૦ કરોડથી ) વધારે હોય તેઓને તા . ૦૧ / ૧૦ / ૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે . આથી ૧ ઓક્ટોબર , ૨૦૨૨થી લાગુ પડતું આ “ ઈ - ઇન્વોઇસ ” બાબતે અમુક બાબતો જાણવી જરૂરી છે .   1.        સૌ પ્રથમ ૨૦૧૯માં E-Invoice માટે આવેલ નોટિફિકેશન નંબરથી ૬૮ / ૨૦૧૯ તા . ૧૩ / ૧૨ / ૨૦૧૯માં નિ...