Posts

Showing posts from 2021

GST, INCOME TAX AND OTHER CHANGES EFFECTIVE FROM 1st APRIL, 2021.

Image
કેમ છો મિત્રો? આશા છે બધા મજામાં હશો .   નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. સાથે સાથે કોરોનાને લગભગ એક વર્ષ થયું ત્યારે સરકાર ટેક્સ ને લગતા સુધારાનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે. એવામાં ૧ એપ્રિલ   ૨૦૨૧થી અમુક ટેક્સને લગતા મહત્વના સુધારા થઈ ગયા છે. તે આપના માટે જાણવા જરૂરી છે. તેની ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કરેલ છે. તો આવો તેના ઉપર નજર કરીએ. હવે થી,   (1)      HSN કોડ બીલમાં નાંખવો ફરજીયાત. (2)      ૫૦૦ કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા વેપારીએ B2C કિસ્સામાં પણ ડાયનેમિક QR કોડ આપવો (તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે : Notification 06/2021 ) (3)      ઈ-ઈન્વોઈસ ફરજીયાત. (4)      આવક વેરા રીટર્ન ફાઈલ ન કરનારા ઉપર ઊંચા દરે TDS   કાપવાની જોગવાઈ (Sec 206AB & 206CCA) (5)      આધાર – પાન લિંક ( પાન ઈન-ઓપરેટીવ બની જશે ક.૨૩૪-એચની લેઈટ ફી ) (તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે) (6)  ...