LOCK DOWN NEW DUE DATES FOR GST RETURNS
આપ સૌ જાણો છો તેમ લોકડાઉનના કારણે સરકારશ્રી તરફથી જીએસટી અંગે પત્રક તેમજ વ્યાજમાં રાહત આપવા માટે પરીપત્રીય જાહેરાત કરવામાં આવેલ છે. જે મુજબ નીચે આપેલ ચાર્ટનો અભ્યાસ આપના માર્ગદર્શન અને પરિપત્રના સરળ અર્થઘટન માટે છે . વિષય અવધિ (DURATION) ટર્નઓવેર રૂ. ૫ કરોડ ઉપર (નવી ડ્યુ ડેઈટ) ટર્નઓવેર ૫ કરોડ ઉપર અને ૧.૫ કરોડ નીચે (નવી ડ્યુ ડેઈટ) ટર્નઓવેર ૧.૫ કરોડ ઉપર (નવી ડ્યુ ડેઈટ) શરત જીએસટી ફોર્મ ૩બી ફેબ્રુઆરી-૨૦૨૦ ૨૪/૦૬/૨૦૨૦ (૦૪/૦૪/૨૦ થી વ્યાજ ૯%) ૨૯/૦૬/૨૦૨૦ (આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે) ૩૦/૦૬/૨૦૨૦ (આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે) આ તારીખ સુધીમાં રીટર્ન અને ટેક્સભરાય તો જ, નહિ તો લેટ ફી અને લાગુ પડતું વ્યાજ જૂની તારીખથી જ લાગશે. માર્ચ-૨૦૨૦ ૨૪/૦૬/૨૦૨૦ (૦૫/૦૫/૨૦ થી વ્યાજ ૯%) ૨૯/૦૬/૨૦૨૦ (આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે) ૦૩/૦૭/૨૦૨૦ (આ તારીખ સુધી વ્યાજ નહિ લાગે) અપ્રિલ-૨૦૨૦ ૨૪/૦૬/૨૦૨૦ (૦૪/૦૬/૨૦ થી વ્યાજ ૯%) ૩૦/૦૬/૨...