Posts

Showing posts from September, 2018

GST : 06 ફરજીયાત ઈ-વે બીલની સરળ સમજ

State GST e-way બીલના નવા નિયમો.   તા. ૦૧-૧૦-૨૦૧૮ થી ગુજરાત રાજ્યમાં એક શહેર/ગામ થી બીજા શહેર/ગામ માં થતી તમામ કરપાત્ર માલની હેરફેર સમયે ફરજીયાત ઈ-વે બીલ વહન સાથે રાખવાનું રહેશે. આ સુધારો ગુજરાત સરકાર દ્વારા જાહેરનામાં ક્રમાંક GSL/GST/RULE-138(14)/B.19, તા. ૧૯.૦૯.૨૦૧૮ દ્વારા કરવામાં આવેલ છે. આથી આ સુધારેલ જોગવાઈ મુજબ આગામી તા. ૦૧-૧૦-૨૦૧૮ થી;   (A)     નીચે મુજબના કિસ્સામાં GST-ઈ-વે બીલ વહન થતા માલ સાથે રાખવું ફરજીયાત છે. (૧) તમામ કરપાત્ર માલની રાજ્યમાં એક શહેર-ગામ થી બીજા શહેર-ગામ માં હેરફેર સમયે, નીચે નિર્દિષ્ટ અનુક્મ (B) સિવાયના કિસ્સામાં, અને (૨) તમામ કરપાત્ર માલની આંતરરાજ્ય હેરફેર સમયે. (B)     ઉક્ત સિવાય, નીચેના સંજોગોમાં ઈ-વે બીલ માલ સાથે રાખવું ફરજીયાત નથી. (૧) રાજ્ય કે આંતરરાજ્ય વહન થતા કરપાત્ર માલ, ટેક્ષ, અન્ય સહિતનું કુલ મુલ્ય રૂ. ૫૦,૦૦૦/- થી ઓછું હોય ત્યારે, (૨) વહન થતો માલ જે તે શહેર-ગામની નિયત ભૈાગોલીક મર્યાદાની અંદર જ રવાનગી કરેલ હોય ત્યારે, (૩) કરમુક્ત માલના વહન સમયે, (૪) સમગ્ર ગુજરાત રાજ્યમાં વહન થતા HANK, YARN, FABRIC અન...

REMINDER : INCOME TAX : GET READY TO PAY ADVANCE TAX

Image
PAYMENT OF ADVANCE  TAX 2nd  INSTALLMENT  F OR F Y 2018-19, OF INCOME TAX, IS NOW BEING PAYABLE ON OR BEFORE 15 SEPTEMBER, 2018.