Posts

Showing posts from June, 2015

Happy Monsoon

Image

તા.૦૧/૦૬/૨૦૧૫ થી લાગુ સર્વિસ ટેક્સ માં તથા સ્થાવર મિલકતના હસ્તાંતરના વ્યવહાર માટે આવક વેરામાં ખૂબ જ મહત્વનો સુધારો*

(૧) નોટીફીકેશન નં. ૧૪/૨૦૧૫ મુજબ તારીખ ૧ જુન, ૨૦૧૫ થી ૧૪% સર્વિસ ટેક્સ લાગુ થાય છે. THE NOTIFICATION No. 14/2015 . તેમજ (૨) આવેલા નાણાકીય બજેટ-૨૦૧૫ના સુધારા મુજબ, તારીખ ૧ જુન, ૨૦૧૫ થી આવક વેરાના કાયદાની કલમ-૨૬૯એસએસ / કલમ-૨૬૯-ટી મુજબ કોઈ પણ સખ્શ દ્વારા સ્થાવર મિલકતના હસ્તાંતરના વ્યવહારના સંદર્ભમાં રૂપિયા ૨૦,૦૦૦/- કે તેથી વધારે રકમ એડવાન્સ કે અન્ય કોઈ પણ સ્વરૂપે, એકાઉન્ટ પેયી ચેક / ડ્રાફ્ટ અથવા બેંકની ઈલેક્ટ્રોનિક ક્લીયરીંગ સિસ્ટમ સિવાય આપી કે સ્વીકારી શકાશે નહિ. REFER FINANCE ACT GUIDE FOR RELEVANT AMENDMENT MADE BY FINANCE ACT, 2015.  *આ માટે જરૂરી લાગુ પડતા અદ્યતન કાયદા તથા સર્ક્યુલર, નોટીફીકેશનને ધ્યાને લેવા જરૂરી છે.